Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • ઘરેથી આપઘાત કરવાના ઈરાદે નીકળેલી મહિલા અને તેના સંતાનને રિક્ષાચાલકે સતર્કતા દાખવીને બચાવી લીધા
  • GUJARAT

ઘરેથી આપઘાત કરવાના ઈરાદે નીકળેલી મહિલા અને તેના સંતાનને રિક્ષાચાલકે સતર્કતા દાખવીને બચાવી લીધા

Real August 24, 2021
makaipull aapghatt.avi_snapshot_00.06.061
Spread the love

સુરતના તાપી નદી પરના મક્કાઈ પુલ પરથી બાળક સાથે આપઘાત કરવા જતી મહિલાને રિક્ષા ચાલક અને એક એએસઆઈ પોલીસ જવાને બચાવી લીધી હતી. અને તેને પોલીસ મથકે લઇ જવામાં આવી હતી.

આજે સવારે શહેરના નાનપુરા સ્થિત  મક્કાઈ પુલ પર રિક્ષામાં બેસીને પુલ પર આપઘાત કરવાના વિચાર સાથે એક મહિલા પોતાના બાળક સાથે આવી હતી. જે મહિલાએ રિક્ષા પુલ નજીક ઉભી રખાવી હતી. જે બાદ રિક્ષા ચાલકને શંકા જતા તેણે તાત્કાલિક ટ્રાફિક એએસઆઈ પોલીસ જવાનને આ અંગે વાત કરી હતી. જયારે મહિલા મક્કાઈ પુલ પરથી બાળકની સાથે આપઘાત કરવા જતા તે મહિલાને રિક્ષા ચાલક અને પોલીસ જવાને બચાવી લીધી હતી. તેમજ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. અને તે મહિલાને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના લસકાણામાં ગટરમાં ખાબકેલા આખલાને ફાયરબ્રિગેડે ભારે જહેમતબાદ ક્રેઈનની મદદથી ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યો
Next: અપહરણ અને મારામારી જેવા ગંભરી ગુનામાં સંડોવાયેલ ચાર રીઢા ગુનેગારોને સુરત પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.