Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરત રેલવે સ્ટેશન પર પ્રવેશતા જ આરોપીની ઓળખ થશે, હાઈ રિઝોલ્યુશનવાળા ફેસ રિકગ્નેશન કેમેરા લગાવાયાં
  • GUJARAT
  • INDIA

સુરત રેલવે સ્ટેશન પર પ્રવેશતા જ આરોપીની ઓળખ થશે, હાઈ રિઝોલ્યુશનવાળા ફેસ રિકગ્નેશન કેમેરા લગાવાયાં

Real October 8, 2021
surat railvay
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર આરપીએફના ત્રીજા નેત્ર સમાન સીસીટીવીનું વિશાળ અને અઘતન નેટવર્ક ઊભું કરાયું છે. 85 CCTVથી સ્ટેશનના ખૂણેખૂણા પર આરપીએફના જવાનો 24 કલાક બાજ નજર રાખી રહ્યા છે. તેમજ ગુનેગારોને સ્ટેશન પરિસરમાં પ્રવેશતા દબોચી લેવા સ્ટેશનના ચારેય પ્રવેશદ્વાર પર ફેસ રિકગ્નેશન કેમેરા લગાડવામાં આવ્યાં છે.

સુરત રેલવે સ્ટેશનને CCTVના નેટવર્કથી સજ્જ કરી દેવાયું છે. અઘતન ટેક્નોલોજી અને હાઇ રિઝોલ્યુશન ધરાવતા 85 કેમેરા ચારે તરફ ફિટ કરી દેવામાં આવ્યા છે. આ CCTV પર નજર રાખવા માટે સ્ટેશનના બીજા માળે સર્વેલન્સ રૂમ તૈયાર કરાયો છે. આ રૂમમાં એલઇડી ટીવી મૂકવામાં આવ્યા છે. જ્યાં 24 કલાક આરપીએફના જવાનો ફરજ બજાવે છે. તેમજ કેમેરામાં સ્ટેશનના ખૂણેખૂણે થઈ રહેલી ગિતિવિધ પર નજર રાખે છે. પશ્ચિમ રેલવેમાં સુરત રેલવે સ્ટેશન પર સૌપ્રથમ વખત ફેસ રેકગ્નેશન કેમેચ ગોઠવવામાં આવ્યા છે, તેના લીધે હવે સુરત સ્ટેશન પર ગુનેગાર ઉતરશે તો તાત્કાલિક તેની જાણ આરપીએફને થયા બાદ તેને દબોચી લેવાશે.

ગુજરાતમાં કોઇ પણ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય તેમજ પોલીસ ચોપડે નોધાયેલા હોય તેવા ગુનેગારોના ફોટા સાથેના ડેટા સિસ્ટમમાં ફીડ કરાશે. રાજ્યના દરેક પોલીસ મથકના ગુનેગારોનો ડેટા પોલીસના ડેટા સાથે સિન્ક્રોનાઇઝ કરાશે. એક વખત સિસ્ટમમાં આ ડેટા ફીડ કરાયા બાદ આવા કોઇ પણ ગુનેગાર સુરત રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરશે એટલે ટીવી સ્ક્રીન પર વ્યક્તિના ચહેરા સાથે લાલ સકલ બતાવશે. ક્યા પ્રવેશદ્વારથી ગુનેગારે પ્રવેશ કર્યો તેના મેસેજ સાથે એલાર્મ વાગશે.

Continue Reading

Previous: સુરતમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટી ઊજવાઈ, બાર ડાન્સરે ઠૂમકા લગાવ્યા, જુવો વિડિઓ
Next: સુરતમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવેપારના ધંધા પર પોલીસનો છાપો, 4 યુવતી સહિત 7 ઝડપાયા.

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.