આપઘાતનો પ્રયાસ:સુરતમાં મક્કાઈપુલ પરથી યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી, સ્થાનિકોએ બચાવી હોસ્પિટલ ખસેડી

સુરતના મક્કાઈપુલ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર...