Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • અમેરિકાએ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ સીઝ કરી
  • WORLD

અમેરિકાએ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ સીઝ કરી

Real August 20, 2021
im-387102
Spread the love

ન્યૂયોર્ક

અમેરિકાએ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ સીઝ કરી દીધી હતી. આ ફંડ હવે તાલિબાનોના હાથમાં પહોંચશે નહીં. ન્યૂયોર્ક ફેડરલ રીઝર્વ પાસે સલામત રહેશે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ ન્યૂયોર્ક ફેડરલ રીઝર્વ બેંક પાસે સલામત પડી છે. એ સંપત્તિ હાલ પૂરતી સીઝ કરી દેવામાં આવી છે. તાલિબાનોના હાથમાં દેશની સંપત્તિ ન પહોંચી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનને મળનારી ફંડની સપ્લાય તાત્કાલિક અસરથી રોકી દીધી હતી. અફઘાનિસ્તાનની સરકારનું ફંડ સલામતી ખાતર અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની નિગરાની હેઠળ રાખવામાં આવ્યું હતું.
અમેરિકાએ તાલિબાનો ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી અમેરિકામાં અફઘાનિસ્તાન સરકારની જે પણ સંપત્તિ કે મિલ્કતો હશે તેનો એક્સેસ તાલિબાનોને મળશે નહીં.
અગાઉ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકના વડા અજમલ અહેમદીએ ટ્વિટ કરીને એવી માહિતી આપી હતી કે કદાચ અમેરિકામાં પડેલી અફઘાનિસ્તાન સરકારની મિલ્કત હવે હાલ પૂરતી અટકી જશે. ડોલરની શિપમેન્ટ અમેરિકા રોકી દેશે અને તાલિબાનના હાથમાં તે ન ચડે તે માટેના પ્રયાસો શરૃ થઈ ગયા છે. કારણ કે અમેરિકા નથી ઈચ્છતું કે કોઈ પણ રીતે અફઘાનિસ્તાનની સંપત્તિ તાલિબાનના હાથમાં આવી જાય. અહેમદીની ટ્વિટના પછીના દિવસે અમેરિકાએ આ અંગેની જાહેરાત કરી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સોમનાથમાં આજે પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે PM મોદી, આપશે અનેક પ્રોજોક્ટ્સની ભેટ
Next: સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત, પરિવારે માસૂમની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગુમાવ્યો, પણ તેની દૃષ્ટિ જીવિત રહેશે

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.