Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • કામગીરી કરી પાલિકાએ ભાજપે કરી ફોટોગ્રાફી સોશીયલ મીડિયામાં લોકો એ મજાક ઉડાવી
  • GUJARAT
  • INDIA

કામગીરી કરી પાલિકાએ ભાજપે કરી ફોટોગ્રાફી સોશીયલ મીડિયામાં લોકો એ મજાક ઉડાવી

Real August 20, 2021
IMG-20210820-WA0061
Spread the love

પીપલોદ પોલીસ ચોકી શિફ્ટિંગ-ડીમોલીશનની કામગીરી અઠવા ઝોને પૂર્ણ કરી હતી. જોકે આ સાવ સામાન્ય કહી શકાય તેવી કામગીરીમાં પણ ફોટોસેશનના ઉત્સુક ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ અધુરી કામગીરીમાં ફોટો પડાવી સોશિયલ મીડિયામાં મુક્યા હતા. અને બહુ મોટી કામગીરીને પૂર્ણ કરી હોય તે રીતે સંતોષ વ્યક્ત કર્યો હતો. અહી સર્વિસ રોડ પર નડતરરૂપ પોલીસ ચોકી પાછળ જ ગાર્ડનના પાર્કિંગમાં શિફ્ટ કરવામાં

 

આવી છે. જે જાહેર જનતા માટે અને ટ્રાફિક માટે ખુબ જ ઉપયોગી થઇ પડે તેમ છે.  પરંતુ આવી સાવ સામાન્ય કામગીરીનો પણ ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં વહેતા કરાતા ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો ટીકાને પાત્ર બની રહ્યા છે. હવે લોકો પણ નગરસેવકો અને પદાધિકારીઓની આવી પ્રવુંતીઓની શાબ્દિક ઝાટકણી કાઢી રહ્યા છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત, પરિવારે માસૂમની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગુમાવ્યો, પણ તેની દૃષ્ટિ જીવિત રહેશે
Next: રાત્રીના સમયે ઓફીસમાં પ્રવેશી રોકડ રૂપિયા, લેપટોપ, મોબાઈલ, ટેલીવિઝનની ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.