Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • રાત્રીના સમયે ઓફીસમાં પ્રવેશી રોકડ રૂપિયા, લેપટોપ, મોબાઈલ, ટેલીવિઝનની ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
  • GUJARAT

રાત્રીના સમયે ઓફીસમાં પ્રવેશી રોકડ રૂપિયા, લેપટોપ, મોબાઈલ, ટેલીવિઝનની ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Real August 20, 2021
dcb gharfod chori aaropii.avi_snapshot_00.03.249
Spread the love

રાત્રીના સમયે ઓફીસમાં પ્રવેશી રોકડ રૂપિયા, લેપટોપ, મોબાઈલ, ટેલીવિઝનની ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી બે લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન અને ટીવી કબજે લીધા હતા.

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વેડરોડ નાની બહુચરજી રોડ હોન્ડા સર્વિસ સેન્ટરની ગલીમાંથી જૂની સરકારી શાળાના કમ્પાઉન્ડ પાસે વોચ ગોઠવીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રાહુલ નિશાદ અને બલરામસિંહ નિશાદની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, બે લેપટોપ અને એક ટીવી કબજે કર્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ બે મહિના પહેલા એક સાડીના જોબવર્કના ખાતામાંથી લેપટોપની ચોરી કરી હતી. જે બાદ પંડોળમાં એક ખાતામાંથી લેપટોપની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જે તમામ કબુલાતના આધારે પોલીસે ચાર ચોકબજાર પોલીસ મથકે નોંધાયેલા ને બે સરથાણા પોલીસ મથકે નોંધાયેલ ગુના ઉકેલી નાખ્યા હતા. હાલ આ આરોપીઓને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કામગીરી કરી પાલિકાએ ભાજપે કરી ફોટોગ્રાફી સોશીયલ મીડિયામાં લોકો એ મજાક ઉડાવી
Next: કતારગામ સેફ ડીપોઝીટ વોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ, મેટ્રિક્ષ ગ્લોબલ સ્કુલ દ્વારા રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.